આધાર કાર્ડની ગુપ્તતાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે વર્ચ્યુઅલ આઇડીને વિકલ્પ તરીકે બહાર પાડવાની જાહેરાત કરી છે. આધારકાર્ડનો વહીવટ સંભાળતી યુઆઇડીએઆઇ દ્વારા આધાર નંબરની જગ્યાએ વર્ચ્યુઅલ આઇડીને વિકલ્પ તરીકે જાહેર કર્યો છે.