ભારત અને ચીન સામ સામે આવી ગયા છે. લદ્દાખ અને સિક્કીમ સરહદે ચીનના ઉંબાડિયાનો ભારતીય સૈન્યએ આકરો જવાબ આપી રહ્યું છે. આમ કોરોના વાયરસને લઈને અમેરિકા સાથે અને ભારત સાથે સરહદ વિવાદને લઈને ઘેરાયેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.