JNU હિંસા મામલે ગઇકાલે IIM રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પાલડી ખાતે JNU હિંસા મામલે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ ઘર્ષણને લઇને બંને પક્ષો આમને-સામને આક્ષેપ લગાવી રહ્યાં છે. NUSI અને ABVPના કાર્યકરો વચ્ચેના ઘર્ષણમાં નીખિલ સવાણીને માર મારવામાં આવ્યો છે. આ ઘર્ષણમાં ઘાયલ થયેલાના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.