ઉત્તર ભારતના અનેક હિસ્સામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં લોકોને ઠંડીના કારણે ઘરથી બહાર જવું મુશ્કેલ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સરકારી અને બિન-સરકારી સ્કૂલોને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે રવિવારે માટે પંજાબ , હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે રેડ વૉનિંગ જાહેર કરી છે. હવામાન વિભાગે હવામાન અત્યંત ખરાબ થવાનું અનુમાન લગાવ્યું છે. બીજી તરફ, મધ્ય પ્રદેશ માટે યલો વૉર્નિંગ જાહેર કરી છે.