Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાબર્ટ્સ ગંજ અને ગાઝીપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. સામ પિત્રોડાના નિવેદન પર ફરી અહીં તેમણે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું, પહેલાની સરકાર 'થયું તો થયું'ના નિવેદન પર કામ કરે છે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ અને તેના મહામિલાવટી દોસ્તોનો એક જ મંત્ર છે- થયું તો થયું. મોદીએ કહ્યું કે, અલવરમાં દલિત દીકરી સાથે ગેંગરેપની ઘટના થઈ અને કોંગ્રેસ સરકારે વોટબેન્ક માટે તેને છુપાવી. હવે અવોર્ડ વાપસી ગેંગ ચૂપ કેમ છે?

ગાઝીપુરથી ભાજપના મનોજ સિન્હા લોકસભાના ઉમેદવાર છે. રાબર્ટ્સ ગંજમાં એનડીએના સહયોગી અપના દળના પકૌડી લાલ મેદાનમાં છે. અહીં 19મી તારીખે સાતમા તબક્કાનું મતદાન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ