દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા પછી પાર્ટીની ઓફિસમાં જીતનો જશ્ન મનાવતી વખતે પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ કેજરીવાલે કાર્યકરોને સંબોધન કર્યું હતું. કેજરીવાલે ભારત માતા કી જય, ઇન્કલાબ ઝિંદાબાદ, વંદે માતરમ્ના નારા લગાવ્યા હતા. તેમણે પાર્ટીની જીતને દેશની અને દિલ્હીની જીત ગણાવ્યા હતા. લોકોએ વિકાસને નામે ઢગલાબંધ આપીને પરિપકવતા દર્શાવી તે માટે મતદારોનો આભાર માન્યો હતો. લોકોનો જનાદેશ માથે ચઢાવતા તેમણે કહ્યું કે દેશમાં ‘કામની રાજનીતિ’નો ઉદય થયો છે.