કોરોના વાયરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 95 હજારને પાર પહોંચી ચૂક્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 95,698એ પહોંચી છે. અને 3,025 લોકોના મોત થયા છે. રવિવારે દેશમાં સૌથી વધારે 5015 સંક્રમિત મળ્યા હતા તો બીજી તરફ 2538 લોકો સારવાર બાદ સાજા પણ થયા હતા.
અત્યાર સુધી સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં 33,053 નોંધાઈ ચૂક્યા છે. જેમાં 24,167 એક્ટિવ છે, 7,688 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 1,198 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.