વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારી ડો. ડેવિડ નાબારોના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના કેસ એટલા માટે ઓછા નોંધાયા છે કારણ કે ભારત સરકારે કોરોનાને ડામવા માટેના જરૂરી પગલાઓ ખૂબ જલ્દી લઈ લીધા હતા. નિયંત્રણ પહેલા જુલાઈ મહિનામાં આ બીમારી પોતાની ચરમસીમા પર હશે. ભારતમાં જ્યારે એક વખત લોકડાઉન હટાવી દેવામાં આવશે ત્યારે ભારતમાં વધારે કેસ નોંધાવા લાગશે, પરંતુ લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. આગામી મહિનાઓમાં વધારે કેસ આવશે પરંતુ તેમાં સ્થિરતા બની રહેશે.
ડો. ડેવિડ નાબારોના જણાવ્યા અનુસાર, લોકડાઉન હટાવતાની સાથે જ કેસોમાં વધારો નોંધાશે. પરંતુ તે કેસ પર નિયંત્રણ મેળવી શકાશે. હા, એ વાત નક્કી છે કે જુલાઈ મહિનાના અંત સુધીમાં કેસમાં ઘણો વધારો થશે પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ સુધરી જશે.