કોરોનાને કારણે અત્યારે રિવર્સ માઈગ્રેશન થઈ રહ્યું છે. શહેરી વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તાર તરફ લોકો જઈ રહ્યા છે. ત્યારે મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ મનરેગા અંતર્ગત કામ શોધતા લોકોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. મનરેગા હેઠળ કામ શોધનારની સંખ્યા બમણી થઈ હોવાનું રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ સરકારી સ્કીમમાં કામ શોધનાર લોકોની સંખ્યા મે–2019માં ત્રણ લાખ હતી તે મે–2020માં ડબલ કરતાં વધીને 7.18 લાખને પાર થઈ ગઈ છે. હજુ આગામી બે અઠવાડિયામાં મનરેગા હેઠળ કામ શોધતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.