ભારતમાં કોરોનાની રફ્તાર યથાવત જોવા મળી રહી છે. માત્ર એક દિવસમાં 2,82,970 નવા કેસ નોંધાયા છે, એટલે કે સોમવારની સરખામણીમાં 44,889 વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ના કેસોની સંખ્યા વધીને 8,961 પર પહોંચી ગઈ છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને હાલ 18,31,000 થઈ ગઈ છે, જે કુલ કેસના લગભગ 5 ટકા છે.