Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં પોઝિટિવ કેસોમાં 47%નો વધારો થયો છે. રાજ્યમાં 2જી મે સુધી કુલ 5054 કોરોના પોઝિટિવ કેસ હતા, જ્યારે 8મીં મેના રોજ આ આંકડો વધીને 7403 પર પહોંચી ગયો છે. આ સાથે જ કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યામાં પણ 71.37 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ