ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 7 કેસ સામે આવ્યા છે. રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ આપેલ જાણકારી મુજબ, આજે બપોર પછી વડોદરામાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે ભાવનગરમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 186 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 186 કોરોનાના કેસમાંથી 145 હાલ એક્ટિવ છે.