દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યાં. છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ સામે આવ્યાં બાદ દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે. એક મે બાદ કોરોનાના કેસની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે. આ દિવસથી જ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.