Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. આ મહામારી દરમિયાન અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સીન ડેવલપમેન્ટમાં પણ મદદ કરી રહ્યા છીએ. અમે મળીને અદ્રશ્ય શત્રુને હરાવીશું.”

હાલમાં જ અમેરિકાએ કોરોના વાયરસને રોકવા માટે ભારતને વધારાના ત્રણ મિલિયન અમેરિકન ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલા હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને USAIDના માધ્યમથી ભારતને 5.9 મિલિયન અમેરિકન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ