સમગ્ર વિશ્વ કાળમુખા કોરોનાની સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે આ જીવલેણ વાયરસના ભરડમાં દેશ વધુને વધુ ખૂંપાઈ રહ્યો છે. ત્યારે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 90 હજારને પાર પહોંચી છે. જ્યારે કે આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 2871 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્ર રાજ્યના છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા 30,700ને પાર પહોંચી છે જ્યારે 1135 લોકોના મોત થયા છે.