મહારાષ્ટ્ર હાલ દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર પોલીસના 79 પોલીસકર્મીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 1140 પોલીસકર્મી કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને 10નાં મોત થયા છે. 268 પોલીસકર્મી ઠીક થઈ ગયા છે અને 862ની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં 7, સોલાપુરમાં 1, નાશિકમાં 1 અને પુણેમાં 1 પોલીસકર્મીનું મોત થયું છે.