Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની ફાઇનલમાં પશ્ચિમ બંગાળની સામે રમી શકશે નહીં. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને કહ્યું કે, જાડેજા રણજી ફાઇનલમાં રમશે નહીં. દેશ પહેલા આવે છે એટલે જાડેજાને રણજી રમવાની પરવાનગી આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની ટીમ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચી છે. જયારે સૌરાષ્ટ્ર સતત બીજી વખત ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ