ઇરાની જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકી હુમલામાં હત્યા બાદ ક્રૂડ તેલની કિંમતો ભડકે બળવા લાગી હતી. લંડન અને ન્યૂયોર્કમાં ક્રૂડ તેલની કિંમતોમાં ૪ ટકા કરતાં વધુનો ભડકો થયો હતો. લંડનમાં બ્રેન્ટ ક્રુડની કિંમત ૩.૨ ટકા વધીને ૬૮.૩૭ પ્રતિ ડોલર પર પહોંચી હતી. કારોબારના પ્રારંભે લંડનમાં ક્રૂડની કિંમત ૪.૪ ટકા વધીને ૬૯.૧૬ ડોલર પ્રતિ બેરલને સ્પર્શી ગઇ હતી.