વાવાઝોડું અમ્ફાન હવે સુપર સાઈક્લોનમાં બદલી ગયું છે. મોસમ વિભાગના મતે દર કલાકે તેની સ્પિડ ઝડપથી વધી રહી છે. મોસમ વિભાગના મતે બુધવારે આ વાવાઝોડું 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સાથે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ટકરાઈ શકે છે.
સુપર સાઈક્લોન અમ્ફાન બુધવારે પશ્ચિમ બંગાળની ધરતી પર ટકરાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મોડી રાત્રે બંગાળમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.
અમ્ફાન વાવાઝોડાની સામે લડવા માટે તૈયારી અને રણનીતિ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ હાઈલેવલ મીટિંગમાં ગૃહ મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મુખ્ય અધિકારી પણ સામેલ હતા. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે પણ ભાગ લીધો.