સરકારે હવે વીઆઇપીની સુરક્ષામાંથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ને સંપૂર્ણપણે હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. અત્યારે ઉચ્ચ જોખમ ધરાવતા ૧૩ વીઆઇપી નેતાઓને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા અંતર્ગત એનએસજી દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. એનએસજીના અત્યાધુનિક શસ્ત્રો સાથેના બ્લેક કમાન્ડો ૧૩ નેતાઓેને ૨૪ કલાક સુરક્ષા આપી રહ્યા હતા.