Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં થયેલા કાર્યક્રમમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જે ટુકડે-ટુકડે ગેંગે દિલ્હીની શાંતિનો ભંગ કર્યો છે, તેને સજા આપવાનો સમય આવી ગયો છે. દિલ્હીની જનતાએ જ એ લોકોને સજા આપવી જોઈએ. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ પર જ્યારે સંસદમાં ચર્ચા થઈ તો કોઈએ કંઈ ન કહ્યું, બધા ચુપ હતા. બીજી બીજી વાતો કરી રહ્યા હતા. બહાર નીકળતાની સાથે જ તેની પર ભ્રમ ફેલાવવાનું શરૂ કરી દીધું અને દિલ્હીને અશાંત કરી દીધી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ