જમ્મ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદી સતત સુરક્ષાદળોના નિશાના પર છે. ડોડા જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક જવાન શહીદ થઈ ગયો છે, જ્યારે સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર માર્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને લખ્યું છે કે, ગઈકાલે રાત્રે પોલીસને ઈનપુટ બાદ ડોડા જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારબાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.