જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાને લઇને વધેલા તણાવ બાદ પાકિસ્તાને ભારત સાથે તમામ વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે ખુદ પાકિસ્તાનની આ નિર્ણય પર અકડ ઢીલી પડી રહી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારતથી પોલિયો માર્કર આયાત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને મજબૂરીમાં આવુ કરવું પડી રહ્યું છે, કારણ કે બીજા દેશોથી આયાતનાં મુકાબલે પાકિસ્તાનને ભારતથી ઘણા સસ્તામાં પોલિયો માર્કર અને દવાઓ મળી જાય છે.