Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈરાનમાં થઈ રહેલા પ્રદર્શનો વધારે ઉગ્ર બન્યા છે. સરકાર સામે ઉઠેલો વિરોધ હવે ઈરાનના ૮૦ શહેરોમાં ફેલાયો છે. ઠેર-ઠેર પ્રદર્શનકારીઓએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અહી ખામેનીના પોસ્ટર્સ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ મહસા અમીની નામની યુવતીના કસ્ટોડિયલ ડેથની તપાસનો આદેશ આપ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ