Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ઈડીએ રૂ. 17,000 કરોડના બેન્ક લોન કૌભાંડ મામલે રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીની પૂછપરછ હાથ ધરી છે. તપાસ એજન્સીએ 1 ઓગસ્ટના રોજ સમન્સ જાહેર કરી આજે પોતાની નવી દિલ્હી ઓફિસમાં અનિલ અંબાણીને હાજર થવા આદેશ આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ