ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી ઔદ્યોગિક હોનારત બુધવારે દહેજ સેઝ-ર માં યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાઈ હતી. ઓર્થોડાયક્લોરો બેન્ઝીન (સોલવન્ટ) ની ટેંકમાં પ્રેશર વધી જતા પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળેલી વિકરાળ આગમાં સ્થળ પર જ ૬ના અને ર કામદારોનાં મોત હોસ્પિટલમાં થયા હતા. જયારે પ૯ ગંભીર રીતે દાઝી જતા ભરૂચની જૂદી જૂદી ૪ હોસ્પિટલોમાં ખસેડાયા છે.