રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશ સહિત મેદાની રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ઘટયું છે. દિલ્હી, ઉત્તરી રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. દિલ્હીના લઘુતમ તાપમાનમાં ૪ ડિગ્રીનો વધારો થયો હતો. દિલ્હી-નોઈડામાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ છે.