દેશમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 6361 કોરોના ચેપગ્રસ્ત મળ્યા. કુલ દર્દીઓનો આંકડો 1,22,656 થઈ ચૂક્યો છે. આ દરમિયાન સરકારે કહ્યું કે વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે દેશમાં 25 માર્ચથી લાગૂ કરવામાં આવેલું લૉકડાઉન અત્યંત પ્રભાવી રહ્યું, જો લૉકડાઉન કરવામાં આવ્યું ન હોત તો અત્યાર સુધી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 30 લાખ સુધી પહોંચી શકી હોત.