Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં બિહાર ભાજપના સહ પ્રભારી તરીકે જવાબદારી સંભાળનારા સુનિલ ઓઝાનું નિધન થયુ છે. વહેલી સવારે હાર્ટ એટેક આવતા તેમનું દિલ્હીમાં અવસાન થયુ છે. સુનીલ ઓઝા વારાણસી લોકસભા બેઠક પરની જવાબદારી નિભાવી ચુક્યા છે. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે. જો કે છેલ્લા દસ વર્ષથી તેઓ વારાણસીમાં રહેતા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ