ગુજરાત વિધાનસભાની ચોમાસુ સત્ર 2 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિધાનસભા સત્રમાં બજેટ પણ રજુ થવાનું છે. એટલે તેને બજેટ સત્ર પર કહેવામાં આવી રહ્યું છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરશે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા સુરત અગ્નિકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે વિધાનસભામાં સરકાર પર પસ્તાળ પાડવાની તૈયારીમાં છે. આમ આ વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન ભારે હંગામો અને હોબાળો જોવા મળે તેવી પૂરી શક્યાતા છે.