આજથી 3 દિવસ પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમિટ પહેલા સરદારની 50 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ. આ અનાવરણ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. સમિટમાં દેશ-વિદેશના પાટીદાર ઉદ્યોગપતિઓ જોડાશે.32 કંપનીઓ 6 હજાર જોબ ઓફર કરશે. અને ધો.10-12 અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને 7 લાખનું સુધીનું પેકેજ મળશે.