અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની વિપરીત અસર ભારતીય ઈકોનોમી પર પડી છે. એક બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છો તો બીજી બાજુ ઘરેલુ સોના-ચાંદી બજારમાં પણ આગઝરતી તેજી જોવા મળી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો ૭ વર્ષની ટોચ પર પહોંચીને સોનું પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૪૨,૦૦૦ ને પાર પહોંચ્યો હતો.