પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીર (POK)ને પાછું મેળવવાનાં સંદર્ભમાં નવા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું હતું કે સરકારનો આદેશ મળશે કે તરત POK પર કબજો મેળવી લઈશું. POK માં ગમે ત્યારે એક્શન લેવા આર્મી સજજ છે. અમારી પાસે અનેક પ્લાન તૈયાર છે સમય અને સંજોગો મુજબ કોઈપણ પ્લાનનો અમલ કરાશે.