Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૃહ મંત્રાલયે જમ્મૂ અને કાશ્મીરમાથી સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લેતા અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. કાશ્મીરમાથી 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંભ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા હતા. 

જમ્મૂ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સંભવિત વિરોધ-પ્રદર્શનને જોડા ઘાટીમાં કેન્દ્ર સરકારે અનેક પ્રતિબંધ લગાવી દીધા હતા. જ્યાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય તરફથી આ આદેશ 23 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ