મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે વડા પ્રધાન મોદી દ્વારા યોજાયેલી મુખ્યમંત્રીઓની વીડિયો કોન્ફરન્સમાં ભાગ લઈ એવી રજૂઆત કરી હતી કે, ગુજરાતે અત્યાર સુધીમાં ૨૦૯ ટ્રેનો દ્વારા ૨.૫૬ લાખ શ્રમિકોને તેમના વતનના રાજ્ય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઓડિશા વગેરે ખાતે મોકલ્યા છે અને સોમવાર સાંજ સુધીમાં બીજી ૩૦ દ્વારા વધુ ૩૭ હજાર શ્રમિકો એમના વતનમાં પહોંચશે ત્યારે આ સંબંધિત રાજ્યો શ્રમિકોને સ્વીકારવાની અને એમને એમના વતનમાં પહોંચાડવાની જવાબદારી ઝડપથી પૂરી કરે, જેથી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય.