દેશમાં કોહરામ મચાવતી કોરોના મહામારીને રોકવામાં સરકારની નિષ્ફ્ળતા તેમજ માઇગ્રન્ટ મજૂરોની સ્થિતિ ચર્ચવા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા દેશના ૨૨ વિપક્ષી નેતાઓની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં વિપક્ષી નેતાઓએ પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશામાં તબાહી મચાવનારા વાવાઝોડું અમ્ફાનને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માગણી કરી હતી.