વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસની તપાસ ઝડપથી થાય અને કોર્ટમાં સત્વરે ચાર્જશીટ રજૂ કરવામાં આવે તે માટે રેન્જ આઈજી સંદીપ સિંધ દ્વારા આઠ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના નેતૃત્વમાં SIT રચાઈ છે.

Copyright © 2023 News Views