Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1087 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1083 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 59522 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 5, અમદાવાદમાં 4, રાજકોટમાં 2, જામનગરમાં 2, જ્યારે ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2748 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1653ના મોત થયા છે. રાજ્યના કુલ 76569 કેસ પૈકી 28675 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14299 એક્ટિવ કેસ છે. 14228 દર્દી સ્ટેબલ છે જ્યારે 71 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ 

અમદાવાદ 161

સુરત 232

વડોદરા 107

ગાંધીનગર 38

ભાવનગર 24

બનાસકાંઠા 15

આણંદ 12

રાજકોટ 99

અરવલ્લી 3

મહેસાણા 24

પંચમહાલ 40

બોટાદ 6

મહીસાગર 4

ખેડા 7

પાટણ 13

જામનગર 56

ભરૂચ 23

સાબરકાંઠા 8

ગીર સોમનાથ 24

દાહોદ 23

છોટા ઉદેપુર 6

કચ્છ 22

નર્મદા 7

દેવભૂમિ દ્વારકા 3

વલસાડ 9

નવસારી 10

જૂનાગઢ 39

પોરબંદર 4

સુરેન્દ્રનગર 13

મોરબી 21

તાપી 5

ડાંગ 0

અમરેલી 29

અન્ય રાજ્ય 0

કુલ 1087

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ