ગુજરાતને કોવિડ-19ને કારણે નાણાકીય વર્ષ 2020-2021ના જીએસડીપી યાને રાજ્યના કુલ ઘરગથ્થું ઉત્પાદનમાં રૂ. 2,61,386 કરોડનું થશે. એસબીઆઇના ઇકોનોમિક રિસર્ચ વિભાગને મેગેઝિન ઇકોરેપ દ્વારા આ ગણતરી મુકાઈ છે.
મંગળવારે જાહેર થયેલા આ રિપોર્ટમાં દેશના દરેક રાજ્યને કોવિડ-૧૯ તથા લોકડાઉનની સ્થિતિને કારણે ૨૦૨૦-૨૧ના જીએસડીપીમાં કેટલું નુકસાન જશે એનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સંદર્ભે આ રિપોર્ટ કહે છે કે, રાજ્યને ૨૦૨૦-૨૧ના જીએસડીપીમાં જે રૂ. ૨.૬૧ લાખ કરોડનું નુકસાન જશે, તે તેના કુલ જીએસડીપીના ૧૫ ટકા જેટલું હશે.