Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષામાં ગેરરીતી પૂરવાર થતાં 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. જોકે આ મામલે આજે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આમ પરીક્ષા રદ થયાનું SITમાં પૂરવાર થયાના 10 દિવસ બાદ આરોપીઓ પોલીસને હાથ લાગ્યા છે. આ પેપરલીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ