કોરોના વિરૂદ્ધ ભારતની લડાઇના વિશ્વસ્તરે વખાણ થઇ રહ્યા છે. ભારતે જે પ્રકારે ન માત્ર મોટા નિર્ણયો લીધા પરંતુ સમગ્ર વિશ્વની મદદ પણ કરી છે. ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન WHO (World Health Orgnaigation)ના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ બનનાવવામાં આવશે. 22 મેના રોજ તેઓ પોતાનો કાર્યભાર સંભાળવા તૈયાર છે.
ડૉ હર્ષવર્ધન WHOના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ બનશે ત્યારે તેઓ જાપાનના ડૉ હિરોકી નકાટાનીની જગ્યા લેશે. જેઓ વર્તમાનમાં 34 સભ્યોની WHO કાર્યકારી બોર્ડના અધ્યક્ષ છે.
જણાવી દઈએ કે, ક્ષેત્રીય સમૂવો વચ્ચે અધ્યક્ષ પદ એક વર્ષ માટે રોટેશન દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ ગત વર્ષે નક્કી કરવામાં આવ્યુ હતું કે શુક્રવારથી શરૂ થનાર પહેલા વર્ષ માટે ભારતના ઉમેદવાર કાર્યકારી બોર્ડના અધ્યક્ષ હશે.