Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના ભોપાલમાં એરફોર્સ ડે ની 91મી ઉજવણી પર દેશના સૌથી મોટા એર શોનું  આયોજન કરવામાં આવ્યું છે. આ એર શોમાં એરફોર્સના ફાઈટર પ્લેન કરતબ કરી રહ્યા છે. આ એર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો બોટ ક્લબ (બડા તળાવ) ખાતે પહોંચ્યા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ