વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આંચકો આપ્યા બાદ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રવિવારે રાંચીના મોરહાબાદી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ઝારખંડના ૧૧મા મુખ્યમંત્રીપદે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યાં હતાં.