Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહાદેવ એકેડેમી ફાઉન્ડેશન દ્વારા ‘ એમ. કે ગાંધી હાજિર હો’ હિન્દી નાટક  17 સપ્ટેમ્બર, 2019ના દિવસે અમદાવાદના ટાગોર હોલ, પાલડી ખાતે  ભજવાશે. નાટકમાં ગાંધીજીની ભૂમિકામાં દીપક અંતાણી છે. આ નાટક મલ્ટીમીડીયા નાટક છે.

‘એમ. કે ગાંધી હાજિર હો’ નાટકનો અમદાવાદના આંગણે પ્રથમ પ્રયોગ છે. આ નાટકમાં વકીલની ભૂમિકામાં મેહુલ બુચ છે. જયારે દિગ્દર્શન રફીક પઠાણ વડનગરી, સંગીત આકાશ શાહ, લાઈટ્સ હરીશ ઉપાધ્યાય, મેકઅપ હસમુખ, પરામર્શ શ્રી તુષાર ગાંધી, નિર્માતા રાજકુમાર જાની- સુનીલકુમાર, પાશ્ર્વ વાણી ચિરાગ ત્રિપાઠી- ધ્વનિ દલાલ, સેટીગ્સ- સુનીલ સુથર અને ઓડિયો- વિજ્યુઅલ વિજયગિરી ફિલ્મોસ દ્વારા  નાટકમાં ભૂમિકા ભજવી છે.

ગાંધી ૧૫૦ નિમિત્તે ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચડવા‘ એમ કે ગાંધી હાજિર હો’ નાટકનું આયોજન કરાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ