લૉકડાઉન 4.0માં મુખ્યમંત્રીએ 'હું પણ કોરોના વોરિયર્સ' અભિયાન શરુ કર્યું છે. ત્યારે આ અંગે ગઈકાલે તેમણે વીડિયો કોન્ફરન્સથી જાહેરાત કરી હતી. CMએ જણાવ્યું હતું કે, કોરોના સામેનુ યુદ્ધ આપણે સાથે રહીને લડવાનું છે. તેથી 'હું પણ કોરોના વોરિયર' અભિયાન આવતીકાલથી શરૂ કરીશું. આ ગુજરાત સરકારનું અભિયાન 21 મેથી 27 મે સુધી ચાલશે. CMએ કહ્યું સોશિયલ મીડિયા પર '#hupancoronawarrior' ના નામે પોસ્ટ કરો. CM રૂપાણીએ કહ્યું કે, કોરોના વૉરિયર્સ ત્રણ બાબતે ખાસ ધ્યાનમાં રાખશે. વડીલ અને બાળકોને ઘરમાં જ રહેવા અને માસ્ક વગર ઘરની બહાર ન નિકળીએ તેવો અનુરોધ કરું છું. 22મી મેના રોજ દાદા-દાદી-માતા-પિતાની સેલ્ફી એપલોડ થશે. બહાર નિકળીએ ત્યારે બે ગજની દુરી બનાવવાની છે. 'હું પણ કોરોના વોરિયર્સ'ને સામાજિક અભિયાન બનાવીશું.