દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભારત બચાવ રેલીને સંબોધન કરતાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાની રેપ ઇન ઇન્ડિયા ટિપ્પણી માટે માફી માગવાનો ઇનકાર કરી દેતાં જણાવ્યું હતું કે, હું રાહુલ સાવરકર નહીં પરંતુ રાહુલ ગાંધી છું. સત્ય બોલવા માટે હું માફી માગવાનો નથી. રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદો ઘડીને ઉત્તરપૂર્વના રાજ્યો અને પશ્ચિમ બંગાળને ભડકે બાળવાનો પીએમ મોદી પર આરોપ મૂક્યો હતો.