પંજાબના જાલંધર પાસે વાયુસેના બેસથી એક પ્રશિક્ષણ મિશન દરમિયાન ઉડાન ભરનાર Mig-29 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ છે. વાયુસેનાનું કહેવુ છે કે વિમાનમાં અચાનક ટેકનિકલ ખરાબી આવી ગઇ હતી અને પાયલોટ વિમાનને નિયંત્રિત કરવામાં અસમર્થ હતો, જે બાદ તે સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
પાયલોટને એક હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યો હતો. દૂર્ઘટનાના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. પંજાબના જે ખેતરમાં વિમાન ક્રેશ થયો ત્યા આગ લાગી ગઇ હતી.