સીએમ વિજય રૂપાણીએ ચાઈનીઝ દોરીના ખરીદ વેચાણ પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ ટુક્કલ, ચાઈનીઝ દોરી અને પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયા છે. ઉત્તરાયણ નજીક હોવાથી ચાઈનીઝ દોરીથી થતા અકસ્માતો નિવારી શકાય તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. સીઆરપીસી કલમ અંતર્ગત સત્તા મળતાં પોલીસ હવે કાયદાકીય કાર્યવાહી કરશે. એટલે ચાઈનીઝ દોરી ખરીદતા કે વેચતા પકડાયા તો ઉત્તરાયણ હવે જેલમાં જશે એ નક્કી છે. પોલીસ આ વર્ષે એલર્ટ બને તેવી પૂરી સંભાવના છે.