માર્ગ પરિવહન મંત્રાલયે ફરી એકવાર દેશના વાહનચાલકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી સંબંધિત દસ્તાવેજોની માન્યતા 31 જુલાઈ સુધી વધારી દીધી છે. આ સિસ્ટમ દેશભરમાં વિવિધ વાહન દસ્તાવેજો પર લાગુ થશે. મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે 1 લી ફેબ્રુઆરીથી બાકી રહેલા વાહનોના દસ્તાવેજોના નવીનીકરણની માન્યતા 31 જુલાઇ સુધી લંબાવાશે. એટલે કે આ સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહન નોંધણી કરાવવાથી કોઈપણ વિલંબ ફી અથવા અન્ય પ્રકારનો દંડ ભરવો પડશે નહીં.