નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે શુક્રવારે વર્ષ ૨૦૧૯-૨૦માં થયેલા દેશના આર્થિક વિકાસનું ગંભીર ચિત્ર રજૂ કર્યું હતું. આંકડાકીય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીનો ગ્રોથરેટ ૪.૨ ટકા ઉપર રહ્યો હતો. આમ ગ્રોથરેટ ૧૧ વર્ષના તળિયે પહોંચી ગયો છે. ૨૦૧૮-૧૯માં ભારતના જીડીપીનો ગ્રોથરેટ ૬.૧ ટકા રહ્યો હતો આમ એક વર્ષમાં દેશના અર્થતંત્રના વૃદ્ધિદરમાં ૧.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.